શોધખોળ કરો

ટીમ ઇન્ડિયા માટે નંબર-4ની મુશ્કેલી દૂર કરશે આ ખેલાડી, કરી ચૂક્યો છે આ કમાલ

મયંક અગ્રવાલના નામે 75 મેચોમાં 3605 રન છે. આ મેચોમાં તેની સરેરાશ 48.71 રહી છે. મયંકનો સ્ટ્રાઇક રેટ લગભગ 100.72 છે.

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર વર્લ્ડકપથી બહાર થઈ ગયા છે. પગમાં ઈજાને કારણે વિજય રવિવારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્લેઇંગ ઈલેવનનો ભાગ ન હતા, સોમવારે જાહેર કરવામાં આવી કે તે વર્લ્ડકપની બાકીની મેચ નહીં રમે. વિજય શંકરની જગ્યાએ મયંક અગ્રાવલને ટીમ સાથે જોડાઈ શકે છે. મયંક અગ્રવાલે નવેમ્બર 2017માં ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી હતી. આઈપીએલમાં મયંક દિલ્હી ડેવિલ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલરો તરફથી પણ રમી ચૂક્યો છે. મયંક અગ્રવાલના નામે 75 મેચોમાં 3605 રન છે. આ મેચોમાં તેની સરેરાશ 48.71 રહી છે. મયંકનો સ્ટ્રાઇક રેટ લગભગ 100.72 છે. ટીમ ઇન્ડિયા માટે નંબર-4ની મુશ્કેલી દૂર કરશે આ ખેલાડી, કરી ચૂક્યો છે આ કમાલ હાલમાં ભારત માટે વર્લ્ડકપમાં નંબર 4 વધારે ચિંતાનો વિષય રહ્યો છે. કારણ કે આ નંબર પર કોઈપણ ખેલાડી જોઈએ એવું પ્રદર્શન આપી શક્યો નથી. ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે, મયંક અગ્રવાલ ઓપનર બેટ્સમેન છે, એવામાં તેને ઓપનિંગ માટે મોકલીને કેએલ રાહુલને નંબર ચાર પર બેટિંગ માટે મોકલી શકાય છે. 27 વર્ષીય મયંક અગ્રવાલ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં રમી ચૂક્યો છે. મયંક અનેકવાર વેસ્ટ ઈન્ડિઝના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલની સાથે ઓપનિંગ કરી ચૂક્યો છે. ટીમ ઇન્ડિયા માટે નંબર-4ની મુશ્કેલી દૂર કરશે આ ખેલાડી, કરી ચૂક્યો છે આ કમાલ મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ રન કરીને પહેલા ભારતીયનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મયંકે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ અને 76 રન બનાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget