શોધખોળ કરો
ભારત-ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેમ ગ્લોવ્ઝ અને હેલ્મેટ બ્રાઉન્ડ્રી પર ફેકી દે છે ? જાણો
કોરોના કહેર વચ્ચે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે.
![ભારત-ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેમ ગ્લોવ્ઝ અને હેલ્મેટ બ્રાઉન્ડ્રી પર ફેકી દે છે ? જાણો Ind vs Aus Why India-Australia batsmen throw gloves and helmets at the boundary line ? ભારત-ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેમ ગ્લોવ્ઝ અને હેલ્મેટ બ્રાઉન્ડ્રી પર ફેકી દે છે ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/29173135/aus-team-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND Vs AUS: કોરોના કહેર વચ્ચે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી વનડે આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. કોવિડ-19ની ગાઈડલાઈન્સના કડક પાલન સાથે મેચ રમાઈ રહી છે. મેચ દરમિયાન ખેલાડીઓ પણ પોતાના ગ્લોવ્ઝ અને હેલ્મેટ બાઈડ્રી લાઈન પર મુકીને જતા રહે છે. બીજી વનડે દરમિયાન ફિંચ અને વોર્નર આઉટ થયા બાદ પોતાના ગ્લોવ્ઝ અને હેલ્મેટ બાઉન્ડ્રી પર જ ફેકીને જતાં રહ્યાં હતા.
શું છે કારણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રણ વનડે મેચોની સીરીઝની આજે બીજી મેચ સિડની ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આ સીરીઝમાં આઇસીસીના કડક નિયમો બાયૉ બબલને કડકાઇથી પાલન કરવાનુ હોવાથી બન્ને ટીમના ખેલાડીઓ કૉવિડ-19 વાયરસનુ સંક્રમણ ના વધે તે માટે પોતાના સર સામાનને આઉટ થયા બાદ ગ્રાઉન્ડની બાઉન્ડ્રી લાઇનની નજીક ફેંકીને જતા રહે છે. જેને બાદમાં સેનેટાઈઝ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો મર્યો છે, ત્યારે ક્રિકેટને સુરક્ષિત માહોલ બાયો બબલમાં રમાડવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)