શોધખોળ કરો
એલિસ્ટર કૂકનો આ ‘વર્લ્ડ રેકોર્ડ’ ભાગ્યે જ કોઈ તોડી શકશે

1/4

ભારતની વાત કરીએ તો ભારત તરફથી સુનિલ ગાવસકરે સતત 107 ટેસ્ટ રમી હતી.
2/4

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેન એલિસ્ટર કૂક ભારત સામે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે. આ કૂકની કારકિર્દીની 161મી ટેસ્ટ મેચ હશે. તેના નામે અનેક એવા રેકોર્ડ નોંધાયા છે જે ભાગ્યે જ કોઈ તોડી શકશે. સતત સૌથી વધારે ટેસ્ટ મેચ રવાનો તેનો વર્લ્ડ રેકોર્ડ ભાગ્યે જ કોઈ તોડી શકશે.
3/4

કૂકના રેકોર્ડની વાત કરીએ તો તે ઇંગ્લેન્ડ તરફથી તે ભારત સામે પોતાની અંતિમ અને 159મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. હાલના સમયમાં જે રીતે ક્રિકેટ રમાઈ રહી છે તેને જોતા લાગે છે કે આ રેકોર્ડ તોડવો મુશ્કેલ છે.
4/4

વર્ષ 2006માં ભારત સામે નાગપુર ટેસ્ટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કૂકે અત્યાર સુધીમાં 160 ટેસ્ટમાંથી 159 ટેસ્ટ સતત રમ્યા છે. એટલ કે ઇંગ્લેન્ડની ટીમમાં સિલેક્શન થયા બાદ તેણે માત્ર 1 જ મેચ મિસ કરી છે.
Published at : 10 Sep 2018 08:05 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
સમાચાર
અમદાવાદ
Advertisement
