શોધખોળ કરો
કેરેબિયન કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામે બનાવ્યા આ રેકોર્ડ, જાણો વિગતે
1/4

આ ઉપરાંત જેસન હોલ્ડર છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછી સરેરાશથી એક કેલેન્ડર વર્ષમાં 30 કે તેથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. હોલ્ડરે ચાલુ વર્ષે 6 ટેસ્ટમાં 11.87ની સરેરાશથી 33 વિકેટ ખેરવી છે. 2003માં શોએબ અખ્તરે 12.36ની સરેરાશથી 30 વિકેટ લીધી હતી. 1984માં રિચાર્ડ હેડલીએ 13.20ની સરેરાશથી 35 વિકેટ ઝડપી હતી.
2/4

હોલ્ડર ભારતીય ધરતી પર ટેસ્ટ મેચમાં અડધી સદી અને ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનારો પાંચમો બોલર બની ગયો છે. તેની પહેલા બ્રૂસ ટેલર 1965માં, જોન લીવર 1976માં દિલ્હીમાં, ઈયાન બોથમ 1980માં, માલ્કમ માર્શલ 1983માં કોલકાતામાં કારનામું કર્યું હતું.
Published at : 14 Oct 2018 04:53 PM (IST)
View More





















