શોધખોળ કરો
INDvAUS: ઐતિહાસિક જીત બાદ અનુષ્કા-વિરાટે આ રીતે કર્યું સેલિબ્રેશન, જુઓ તસવીરો
1/6

સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી જીત્યા બાદ દેશ-વિદેશમાં ક્રિકેટ ચાહકો તેનું સેલિબ્રેશન કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ પતિ સાથે મળીને જીતની ઉજવણી કરી હતી.
2/6

ગઈકાલે સિડનીમાં જીતની ખુશીમાં વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સામેલ થઈ હતી. મેચ ડ્રો જાહેર થયા બાદ અનુષ્કા મેદાન પર આવી પહોંચી હતી કોહલીને ભેટી પડી હતી.
Published at : 08 Jan 2019 04:03 PM (IST)
View More





















