શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
INDvAUS: એડિલેડમાં ટીમ ઈન્ડિયાનું ‘ભારત આર્મી’એ કર્યું સ્વાગત, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/02152142/team-india2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ભારત આર્મી તરીકે જાણીતી ઈન્ડિયન ક્રિકેટ ટીમ ફેન ક્લબે વિરાટ કોહલી અને ટીમના સભ્યોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ઉપરાંત ટીમના ખેલાડીઓ સાથે તસવીર પણ ખેંચાવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/02152240/team-india3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત આર્મી તરીકે જાણીતી ઈન્ડિયન ક્રિકેટ ટીમ ફેન ક્લબે વિરાટ કોહલી અને ટીમના સભ્યોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ઉપરાંત ટીમના ખેલાડીઓ સાથે તસવીર પણ ખેંચાવી હતી.
2/4
![એડિલેડઃ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. ભારતીય ટીમ સિડનીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચ રમ્યા બાદ આજે એડિલેડ આવી પહોંચી હતી. જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/02152235/team-india1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એડિલેડઃ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. ભારતીય ટીમ સિડનીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચ રમ્યા બાદ આજે એડિલેડ આવી પહોંચી હતી. જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
3/4
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/02152229/team-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/4
![બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) દ્વારા આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ‘ટચ ડાઉન એડિલેડ #TeamIndia #AUSvIND.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/02152142/team-india2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) દ્વારા આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ‘ટચ ડાઉન એડિલેડ #TeamIndia #AUSvIND.’
Published at : 02 Dec 2018 03:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)