શોધખોળ કરો

INDvAUS: પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની હારના આ રહ્યા કારણો ? જાણો વિગત

1/5
ટોપ ઓર્ડરનો કંગાળ દેખાવઃ 289 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમને ઓપનરો મજબૂત શરૂઆત અપાવશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ ધવન આઉટ થયા બાદ કોહલી અને રાયડુ એક જ ઓવરમાં આઉટ થઈ જતાં ભારતનો સ્કોર 4 રનમાં 3 વિકેટ થઈ ગયો હતો. ભારત તેમાંથી ક્યારેય બહાર આવી શક્યું નહોતું. રોહિત શર્માએ 133 રન બનાવ્યા હતા.

2/5
વધુ પડતો આત્મવિશ્વાસઃ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ વન ડે રમવા ઉતરેલી ભારતીય ટીમનો વધુ પડતો આત્મવિશ્વાસ નડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ભારતીય બોલર્સ નિયમિત વિકેટ ઝડપી શક્યા નહોતા. ઉપરાંત ભારતીય ટીમે બેટિંગમાં ઓસ્ટ્રેલિયાના નવોદિત ફાસ્ટ બોલર્સને હળવાશથી લીધા હતા.  નવોદિત રિચાર્ડસનને 4 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

3/5
ધોનીની ધીમી બેટિંગઃ ભારતીય ટીમનો વિકેટકિપર ધોની સેટ થયા બાદ લાંબી ઈનિંગ રમી ફરી એક વખત ફિનિશરની ભૂમિકા ભજવશે તેવી ક્રિકેટ ચાહકોને આશા હતી. ધોની 96 બોલમાં માત્ર 51 રન જ કરી શક્યો હતો. જેના કારણે સામેથી રોહિત શર્મા પર બિનજરૂરી દબાણ સર્જાયું હતું.

4/5
સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન ડેમાં ભારતની 34 રનથી હાર થઈ હતી. 289 રનનાં લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 254 રન જ કરી શકી હતી. મેચમાં રોહિત શર્મા સિવાય ભારતના કોઈ બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના બોલર્સનો મક્કમતાથી સામનો કરી શક્યા નહોતો. ટેસ્ટ શ્રેણી 2-1થી જીત્યા બાદ વન ડે પણ સરળતાથી જીતશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ તેમ થયું નથી.

5/5
  ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 288 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 59, શોન માર્શે 54 અને પીટર હેન્ડકોમ્બે 73 રનનું યોગદાન આપ્યું હતું. માર્કસ સ્ટોયનિસ 47 રને અણનમ રહ્યો હતો.  ભારત તરફથી ભુવનેશ્વર અને કુલદીપે 2-2 વિકેટ લીધી હતી. જાડેજાને એક સફળતા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget