શોધખોળ કરો
Advertisement
INDvAUS: શિખર ધવને ફટકારી સદી, થયો ખાસ લિસ્ટમાં સામેલ
મોહાલીઃ શિખર ધવને આજે કરિયરની 16મી સદી ફટકારી હતી.ઘરઆંગણે ધવનની આ 5મી સદી હતી, જ્યારે વન ડેમાં 18 ઈનિંગ બાદ તે ત્રણ આંકડામાં સ્કોર બનાવી શક્યો હતો. જેની સાથે જે તે એક ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. ધવન ભારત તરફથી 10,000 કે તેથી વધારે રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયો છે.
ભારત તરફથી સચિન તેંડુલકર 21,999 રન બનાવીને ટોચ પર છે. જે પછી 15,622 રન ફટકારી સૌરવ ગાંગુલી બીજા સ્થાન પર છે. ધ વૉલ રાહુલ દ્રવિડ 15,271 રન સાથે ત્રીજા ક્રમે છે. 13080 રન સાથે ધોની ચોથા, 12931 રન સાથે અઝહરુદ્દીન લિસ્ટમાં પાંચમાં નંબર પર છે.Shikhar Dhawan departs after a well made 143 #TeamIndia 254/2 after 37.4 overs pic.twitter.com/Ga8sTbCBYw
— BCCI (@BCCI) March 10, 2019
શિખર ધવન ભારત તરફથી રમતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં મળી 10,000 કે તેથી વધુ રન બનાવનારો 11મો ક્રિકેટર છે. ધવન 143 રન બનાવી આઉટ થયો હતો અને તેના નામે આજની ઈનિંગના મળીને કુલ 10,030 રન નોંધાઇ ચુક્યા છે. વાંચોઃ INDvAUS: રોહિત શર્મા – શિખર ધવનની જોડીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગતCelebrations, Gabbar style ????????#INDvAUS pic.twitter.com/v0Lk8zsIb1
— BCCI (@BCCI) March 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement