શોધખોળ કરો
INDvAUS: સિડનીમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ છે ખરાબ, મેચ ડ્રો રહેશે તો પણ રચાશે ઈતિહાસ, જાણો વિગત
1/4

ભારતે અહીંયા વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં 6-10 જાન્યુઆરી, 2015ના રોજ રમાયેલી મેચ ડ્રો કરી હતી.
2/4

સિડનીની પિચ સ્પિનર્સને મદદ કરશે તેવા અહેવાલો છે. તેથી આ મેચ જીતવા ભારત પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતે સિડનીમા અત્યાર સુધીમાં રમેલી 11 ટેસ્ટ મેચમાંથી માત્ર 1 જ મેચ જીતી છે. જ્યારે 5 મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે. આ ઉપરાંત 5 મેચ ડ્રો રહી છે.
Published at : 01 Jan 2019 07:25 AM (IST)
View More





















