શોધખોળ કરો

INDvs BAN Test: મયંક અગ્રવાલની બેવડી સદી, ટીમ ઇન્ડિયાએ મેળવી 343 રનની લીડ

પ્રથમ મેચમાં બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ છ વિકેટના નુકસાન પર 493 રન બનાવી લીધા છે

ઇન્દોરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ છ વિકેટના નુકસાન પર 493 રન બનાવી લીધા છે. બીજા દિવસના અંતે ઉમેશ યાદવ 25 અને રવિન્દ્ર જાડેજા 60 રન પર રમતમાં છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ 343 રનની લીડ મેળવી લીધી છે. બાંગ્લાદેશ તરફથી અબૂ ઝાયદે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે ઇબાદત હુસેન અને મેહદી હસન મિરાજને એક-એક સફળતા મળી હતી.

That will be Stumps on Day 2 #TeamIndia 493/6, lead by 343 runs.

What a day this has been for our team. Scorecard - https://t.co/0aAwHDwHed #INDvBAN pic.twitter.com/GESdQcy7hh — BCCI (@BCCI) November 15, 2019 મયંક અગ્રવાલે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી છે. આ મયંકના ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી છે. મયંક અગ્રવાલે ગયા મહિને વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 215 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. બીજા દિવસની રમતમાં જાયેદે તરખાટ મચાવતા ચેતેશ્વર પુજારા 54 રને અને કેપ્ટન કોહલીને શૂન્ય રને પેવેલિયન મોકલી દીધા હતા. આ પહેલા ભારતીય બેટ્સમેન રોહિત શર્માને અબુ જાયેદે લિટન દાસના હાથમાં 6 રનના અંગત સ્કૉર પર ઝીલાવી દીધો હતો. આ અગાઉ બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ 150 રનમાં સમેટાઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહિમે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. તે સિવાય કેપ્ટન મોમિનુલ હકે 37, લિટન દાસે 21 અને મોહમ્મદ મિથુને 13 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયા તરફથી મોહમ્મદ શમ્મીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. તે સિવાય ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget