શોધખોળ કરો

IND Vs ENG : ત્રીજી વનડેમાં ભારતની 8 વિકેટે હાર, ઇંગ્લેન્ડે 2-1થી સીરીઝ જીતી

1/4
 ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવતાં કેપ્ટન તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૩,૦૦૦ રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ મેચમાં ૧૨મો રન પૂર્ણ કરવાની સાથે આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ૩,૦૦૦ રન ૪૯મી ઇનિંગમાં પૂર્ણ કરતાં એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડયો હતો. ડી વિલિયર્સે ૬૦ ઇનિંગમાં ત્રણ હજાર રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ લગભગ ૮૩ના સ્ટ્રાઇક રેટથી ૧૩ સદી અને ૧૨ અર્ધી સદી ફટકારી હતી. વિરાટ કોહલી આ ઉપરાંત ત્રણ હજાર રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો હતો. તેના પહેલાં ધોની અને સૌરવ ગાંગુલીએ ત્રણ હજારથી વધુ રન બનાવ્યા હતા. ગાંગુલીએ ૧૪૭ મેચમાં કેપ્ટનશિપ કરતાં ૫,૧૦૪ રન અને મહેન્દ્રસિંહ ધોનીએ ૧૯૯ મેચમાં ૬,૬૩૩ રન બનાવ્યા હતા.

2/4
 ભારત તરફથી એકમાત્ર વિરાટે 71 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ધોનીએ 42 અને શિખર ધવને 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય બોલર્સ ઈંગ્લેન્ડની બોલિંગ સામે ફેલ થઈ ગયા હતા. માત્ર શાર્દૂલ ઠાકૂર જ એક વિકેટ મેળવતા બેરિસ્ટોને આઉટ કર્યો હતો, જ્યારે વિન્સ રન આઉટ થઈ ગયો હતો. ભારતીય સ્પિન બોલર્સ અને ફાસ્ટ બોલર્સ એકદમ નિષ્ફળ નિવડ્યા છે.

3/4
જો રૂટની કુલ ૧૩મી અને ભારત સામે સતત બીજી સદી હતી. ભારતીય ટીમે ત્રણ બદલાવ કરતાં સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ અને લોકેશ રાહુલને બહાર કરી ભુવનેશ્વર, શાર્દુલ ઠાકુર અને દિનેશ કાર્તિકને સામેલ કર્યા હતા. ઇંગ્લેન્ડે પણ એક બદલાવ કરતાં ઓપનર જેસન રોયના સ્થાને જેમ્સ વિન્સને સામેલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પ્રથમ વન-ડે આઠ વિકેટે જીતી હતી પરંતુ બીજી વન-ડેમાં ૮૬ રને પરાજયનો સામનો કરવો પડયો હતો.

4/4
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે આઠ વિકેટે જીત મેળવીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 257 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો હતો, જે ઈંગ્લેન્ડે બે વિકેટે 44.3 ઓવરમાં જ મેળવી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટે 100 અને મોર્ગને 88 રનની ઈનિંગ રમી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Embed widget