નોંધનીય છે કે, ભારતીય ટીમ વનડે સીરીઝ બાદ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમવાની છે.
2/8
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની અંતિમ પાંચમી વનડે મેચ, 3જી ફેબ્રુઆરી, વેલિંગ્ટનમાં સવારે 7.30 કલાકે રમાશે.
3/8
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચ, 31 જાન્યુઆરી, હેમિલ્ટનમાં સવારે 7.30 વાગે રમાશે.
4/8
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ, 28 જાન્યુઆરી, માઉન્ટ માનગુનઇમાં સવારે 7.30 વાગે રમાશે.
5/8
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ, 26 જાન્યુઆરી, માઉન્ટ માનગુનઇમાં સવારે 7.30 વાગે રમાશે.
6/8
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી વનડે મેચ, 23 જાન્યુઆરી, સવારે 7.30 વાગે નેપિયર ગ્રાઉન્ડમાં રમાશે
7/8
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી જ્યાં ઓસ્ટ્રેલિયાને વનડે સીરીઝમાં 2-1થી માત આપી હતી. હવે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચી છે. અહીં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટી20 સીરીઝ રમવાની છે.
8/8
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બન્ને સીરીઝની મેચો જોવા તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જઇ શકો છો. જો લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગતા હોય તો હૉટસ્ટાર પર જઇ શકો છો.