શોધખોળ કરો

IND vs NZ: સેમી ફાઈનલમાં ભારતીય ટીમમાં થયો મોટો ફેરફાર, આ ખેલાડી થયો ટીમમાંથી બહાર

વર્લ્ડકપમાં ભારતીય ટીમ 9 મેચોમાં 7 જીત સાથે પૉઇન્ટ ટેબલમાં 15 પૉઇન્ટ સાથે ટૉપ પર છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ભારતીય ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની આજે પ્રથમ સેમિ ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાઇ રહી છે. આ મેચમાં ભારતની ટીમમાં માત્ર એક ખેલાડીનો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમમાં કુલદીવ યાદવને સ્થાને યુજવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવ્યું છે. IND vs NZ: સેમી ફાઈનલમાં ભારતીય ટીમમાં થયો મોટો ફેરફાર, આ ખેલાડી થયો ટીમમાંથી બહાર વર્લ્ડકપમાં ભારતીય ટીમ 9 મેચોમાં 7 જીત સાથે પૉઇન્ટ ટેબલમાં 15 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, વળી ન્યૂઝીલેન્ડની ટીમ 9 લીગ મેચોમાં 5 જીત સાથે ચોથા નંબરની સેમિ ફાઇનલિસ્ટ ટીમ છે. હાલમાં ભારતીય ટીમના બેટ્સેમેનો અને બૉલરો ફૂલ ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડ ટીમઃ માર્ટિ ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લાથમ (વિકેટકીપર), જેમ્સ નીશામ, કોલિન ડી ગ્રેન્ડહોમ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યૂસન, મૈટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ IND vs NZ: સેમી ફાઈનલમાં ભારતીય ટીમમાં થયો મોટો ફેરફાર, આ ખેલાડી થયો ટીમમાંથી બહાર NOTTINGHAM, ENGLAND - JULY 12: India bowler Kuldeep Yadav celebrates after dismissing Joe Root during the 1st Royal London One Day International match between England and India at Trent Bridge on July 12, 2018 in Nottingham, England. (Photo by Stu Forster/Getty Images) ટીમ ઇન્ડિયાઃ લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), રિષભ પંત, એમએસ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
વધુ જુઓ

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Embed widget