શોધખોળ કરો
Advertisement
ટેસ્ટ સીરિઝ માટે ભારત નથી પહોંચ્યો આફ્રિકન કેપ્ટન, આ છે કારણ
શુક્રવારે તે ભારત આવવા રવાના થયો હતો પરંતુ ફ્લાઇટ ચુકી જવાના કારણે વિલંબથી ભારત પહોંચશે. આ અંગેની જાણકારી ખુદ ડુ પ્લેસિસે ટ્વિટ કરીને આપી હતી.
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ઓક્ટોબરથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. પ્રથમ ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં રમાશે. હાલ બંને દેશો વચ્ચે ટી 20 શ્રેણી રમાઈ રહી છે. આવતીકાલે ત્રીજી ટી20 રમાશે. ટી20 શ્રેણી બાદ ટેસ્ટ સીરિઝનો પ્રારંભ થશે.
ટેસ્ટ સીરિઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમનો કેપ્ટન ફાફ ડુપ્લેસિસ હજુ સુધી ભારત નહીં પહોંચ્યો. શુક્રવારે તે ભારત આવવા રવાના થયો હતો પરંતુ ફ્લાઇટ ચુકી જવાના કારણે વિલંબથી ભારત પહોંચશે. આ અંગેની જાણકારી ખુદ ડુ પ્લેસિસે ટ્વિટ કરીને આપી હતી.
ફાફે તેના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપતાં લખ્યું કે, આખરે ચાર કલાકના વિલંબ બાદ દુબઈ વિમાનમાં જઈ રહ્યો છું. આગામી ફ્લાઇટ 10 કલાકના વિલંબ બાદ છે.Finally on a plane to Dubai after a 4 hour delay . Now I’m gonna miss my flight to India, next flight is only 10 hours later... 😡😡😡😡🙈 @British_Airways
— Faf Du Plessis (@faf1307) September 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement