શોધખોળ કરો

IND v WI: આજની પ્રથમ વનડેમાં નંબર ચાર પર કયો ખેલાડી કરશે બેટિંગ? જાણો વિગતે

પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે ગુયાનામાં રમાશે. વર્લ્ડકપની ઈજામાંથી મુક્ત થયા બાદ શિખર ધવનનું ટીમમાં પુનરાગન થયા બાદ રોહિત શર્મા સાથે તે ઓપનિંગમાં આવશે નક્કી છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજથી વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ વનડે મેચ રમીને વનડે સીરીઝની શરૂઆત કરશે, વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયાની આ પહેલી વનડે છે. વનડેમાં ભારતીય ટીમ અન્ય ટીમો અને ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝ સામે મજબૂત છે. પણ સૌથી મોટી મુશ્કેલી નંબર ચારની બેટિંગ પૉઝિશનને લઇને છે. વર્લ્ડકપમાં પણ નંબર ચારના બેટ્સમેનને લઇને મુશ્કેલી પડી હતી. આજે સૌથી મોટો પ્રશ્ન નંબર ચારની બેટિંગ પૉઝિશનનો છે, આ માટે કેટલાક બેટ્સમેન દાવેદારી કરી રહ્યા છે. પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે ગુયાનામાં રમાશે. વર્લ્ડકપની ઈજામાંથી મુક્ત થયા બાદ શિખર ધવનનું ટીમમાં પુનરાગન થયા બાદ રોહિત શર્મા સાથે તે ઓપનિંગમાં આવશે નક્કી છે. IND v WI: આજની પ્રથમ વનડેમાં નંબર ચાર પર કયો ખેલાડી કરશે બેટિંગ? જાણો વિગતે ત્રીજા નંબરે વિરાટ કોહલી રમશે. જોકે ટીમ ઈન્ડિયા માટે માથાનો દુઃખાવો સવાલ ચોથા નંબરને લઈને છે. નંબર 4 માટે લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐયર અને રિષભ પંત દાવેદાર છે. આજની મેચમાં આ ચાર બેટ્સમેનમાંથી કોઇએક નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. નંબર 5 ઉપર મનીષ પાંડેને તક મળી શકે છે. જ્યારે 6 નંબરે કેદાર જાધવ કે શ્રેયસ ઐયરમાંથી કોઇ એક રમશે. IND v WI: આજની પ્રથમ વનડેમાં નંબર ચાર પર કયો ખેલાડી કરશે બેટિંગ? જાણો વિગતે નંબર 7 ઉપર ઓલરાઉન્ડર જાડેજા બેટિંગ કરી શકે છે. બોલિંગની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમારને આરામ આપી નવદીપ સૈનીને વન-ડે ડેબ્યૂની તક આપવામાં આવી શકે છે. ચહલ અને કુલદી યાદવના રુપમાં બે સ્પિનર પણ ટીમમાં સામેલ થઈ શકે છે. મોહમ્મદ શમીને પણ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. IND v WI: આજની પ્રથમ વનડેમાં નંબર ચાર પર કયો ખેલાડી કરશે બેટિંગ? જાણો વિગતે આવી હોઈ શકે સંભવિત ટીમ ઈન્ડિયાઃ - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, રિષભ પંત, મનીષ પાંડે, કેદાર જાધવ/શ્રેયસ ઐયર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ શમી IND v WI: આજની પ્રથમ વનડેમાં નંબર ચાર પર કયો ખેલાડી કરશે બેટિંગ? જાણો વિગતે

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget