શોધખોળ કરો

પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝ 222 રનમાં ઓલઆઉટ, ટીમ ઇન્ડિયાએ 75 રનની મેળવી લીડ

આ સાથે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ પર 75 રનની લીડ મેળવી હતી. આ અગાઉ ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 297 રન બનાવી શકી હતી.

નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગમાં 222 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇશાંત શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી.  આ સાથે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ પર 75 રનની લીડ મેળવી હતી. આ અગાઉ ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 297 રન બનાવી શકી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી ઓપનિંગ બેટ્સમેન જોન કેમ્પવેલ અને કાર્લોસ બ્રેથવેઇટ કાંઇ ખાસ કરી શક્યા નહોતા. કેમ્પબેલ 23 અને કાર્લોસ બ્રેથવેઇટ 14 રન બનાવી આઉટ થયા હતા. તે સિવાય બ્રૂક્સ 11, બ્રેવો 18, ચેઝ 48, હોપ 24, હેટમેર 35 રન બનાવી આઉટ થયા હતા. આ અગાઉ રહાણે 81 અને જાડેજાના 58 રનની મદદથી ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ઇનિંગમાં 297 રનનો સ્કોર બનાવ્યો હતો. જાડેજાએ 112 બોલમાં 58 રન ફટકાર્યા હતા જ્યારે રહાણેએ 163 બોલમાં 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget