શોધખોળ કરો
INDvIRE: સ્પિનરોની ફિરકીમાં ફસાયું આયરલેન્ડ, ટીમ ઇન્ડિયાએ 76 રનથી જીતી પહેલી ટી-20 મેચ
1/6

આ રીતે ભારતીય ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને મજબૂત શરૂઆત અપાવી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 160 રનોની પાર્ટનરશિપ થઇ હતી.
2/6

ઉલ્લેખનીય છે કે, આ પહેલા આયરલેન્ડના આમંત્રણ પર પહેલી બેટિંગ કરવા માટે ઉતરેલી ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્મા અને શિખર ધવને ઇનિંગની શરૂઆત કરી. રેનકિનની પહેલી ઓવરમાં ભારત માટે વધુ રન ના આવી શક્યા, પછી બીજી જ ઓવરથી રોહિત અને શિખર વિરોધી ટીમ પર હાવી થઇ ગયા, બીજી ઓવરમાં ભારતે 10 રન બનાવ્યા.
Published at : 28 Jun 2018 10:41 AM (IST)
Tags :
India WonView More





















