રાહુલે જણાવ્યું હતું કે, હાર્દિક ટીમનો સૌથી મોટો એન્ટરટેનર છે પણ ક્યારેક-ક્યારેય તેની હરકતો મૂર્ખ જેવી લાગે છે. તેણે કોહલીને એટલે બધું કહીં દીધું હતું કારણ કે તેની પાસે વાત કરવા જેવું કંઈ નહોતું.
2/7
જોકે રાહુલે આ પ્લાન વિશે કોઈને કહેવાની ના પાડી હતી, તેમ છતાં પણ હાર્દિક પંડ્યાએ કોહલીને બધું કહી દીધું હતું.
3/7
જોકે, તે દિવસે અમે હાર્દિક સાથે બહાર જઈને મોટી ભૂલ કરી દીધી હતી. હોટલ પરત ફર્યા બાદ હાર્દિક વિરાટ કોહલી પાસે ગયો હતો અને મારા વિશે વાત કરી દીધી હતી.
4/7
રાહુલે કહ્યું હતું કે, મેચ પહેલા રૂમમાં બેસી મેચ વિશે વિચારવાનું સારું લાગતું નથી. મેચ પહેલા મને બહાર રહેવું પસંદ છે.
5/7
રાહુલ જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યા સાથે હેંગઆઉટ કરવું ખૂબ અઘરું કામ છે. અમે સાઉથ આફ્રિકાના પ્રવાસે હતા. મેચના એક દિવસ પહેલા હું, દિનેશ કાર્તિક અને હાર્દિક સાથે ફરવા નીકળ્યા હતાં.
6/7
જોકે, કેએલ રાહુલે જણાવ્યું હતું કે, રાહલુ હાર્દિક સાથે બહાર જતાં ખચકાય છે. રાહુલે ‘વોટ ધ ડક-3’માં આ વાતનો ખુલાસો કર્યો હતો.
7/7
નવી દિલ્હી: ભારતીચ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર કેએલ રાહુલ ખૂબ સારા મિત્રો છે અને ઘણીવાર તે સાથે જોવા મળે છે.