શોધખોળ કરો

ભારતીયો પાકિસ્તાની કેપ્ટનની વહારેઃ સરફરાઝના ખરાબ અંગ્રેજીની મજાક કરનારાંને આપ્યા કેવા જવાબ,જાણો

1/8
 જોકે, અનેક ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ સરફરાઝના ખરાબ અંગ્રેજી છતાં તેના સારા પ્રદર્શન બદલ તેનું સમર્થન પણ કર્યું હતું. અનેક ભારતીયોએ ટ્વિટર પર ટ્વિટ કરીને સરફરાઝનું સમર્થન કર્યું હતું અને ખરાબ અંગ્રેજી બદલ સરફરાઝની મજાક ઉડાવનારા લોકોની ક્લાસ લીધી હતી.

2/8
ઓવલઃ ચેમ્પિયન ટ્રોફીમાં પ્રથમવાર ફાઇનલમાં પ્રવેશ મેળવીને પાકિસ્તાને સૌને ચોંકાવી દીધા છે. પાકિસ્તાને ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલમાં ઇગ્લેન્ડને આઠ વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જોકે, આ અગાઉ શ્રીલંકા સામે ગ્રુપ બીની મેચમાં વિજય મેળવ્યા બાદ પાકિસ્તાનની જીત બાદ કેપ્ટન સરફરાઝ અહેમદ નારાજ જોવા મળ્યા હતા. વાસ્તવમાં જ્યારે સરફરાઝને વિજય બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાણ થઇ કે તમામ પત્રકારો અંગ્રેજી જાણનારા છે તો તે નિરાશ થયો હતો.

3/8
પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટનના સમર્થનમાં ભારતીઓના ટ્વિટ વાંચીને અનેક પાકિસ્તાની ક્રિકેટ ચાહકો પણ ખુશ જોવા મળ્યા હતા. અનેક ભારતીયોએ સરફરાઝના શાનદાર વિકેટકિપિંગ અને બેટિંગની પ્રશંસા કરી હતી. ભારત અને પાકિસ્તાનમાં અંગ્રેજી બોલવાને પ્રતિષ્ઠા સાથે જોડીને જોવામાં આવે છે.

4/8
ઉલ્લેખનીય છે કે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ રમાશે. જેમાં જે કોઇ ટીમ જીતશે તે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે.

5/8
6/8
7/8
8/8
પાકિસ્તાની ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે ચેમ્પિયન ટ્રોફીમાં ટીમનું ગમે તેટલું સારુ નેતૃત્વ કર્યું હોય. તેણે વિકેટકીપર અને બેટ્સમેન તરીકે પણ સારુ પ્રદર્શન કર્યું હોય પરંતુ સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સે તેના ખરાબ અંગ્રેજીને લઇને ટ્રોલ કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

Embed widget