શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હૉકી: ભારતે વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમને સતત ત્રીજી વખત હરાવ્યું
ભારતીય હૉકી ટીમે બેલ્જિયમ પ્રવાસ દરમિયાન યજમાન ટીમ અને યુરોપિયન ચેમ્પિયન ટીમને 5-1 થી હરાવી દીધું છે.
નવી દિલ્હી: દુનિયાની પાંચમાં નંબરની ભારતીય પુરુષ હૉકી ટીમે બેલ્જિયમ પ્રવાસ દરમિયાન પોતાનો વિજયરથ જાળવી રાખ્યો છે. ભારતીય હૉકી ટીમે ગુરુવારે યજમાન ટીમ અને વર્લ્ડ તથા યુરોપિયન ચેમ્પિયન ટીમને 5-1 થી ધૂળ ચટાડી દીધી હતી.
આ પહેલા ભારતીય ટીમે બે વખત સ્પેનને હરાવ્યું હતું અને હવે બેલ્જિયમ પ્રવાસ દરમિયાન પાંચ મેચની સીરિઝમાં 5-0થી જીત હાંસલ કરી હતી. ભારતે પોતાની પ્રથમ મેચમાં યજમાન ટીમ બેલ્જિયમને 2-0થી હરાવ્યું, સ્પેનને સતત બે મેચોમાં 6-1 થી અને 5-1 થી જ્યારે તેના બાદ બેલ્જિયમને 2-1 અને 5-1 થી હરાવ્યું હતું.FT: 🇧🇪 1-5 🇮🇳
Match Status: Victorious✅ Tournament Status: Unbeaten 💪 Give it up for our #MenInBlue who put up an excellent performance against the Spain and the Belgium teams in the #BelgiumTour. #IndiaKaGame #BELvIND pic.twitter.com/mqThECfuXC — Hockey India (@TheHockeyIndia) October 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
મનોરંજન
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion