શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

World Cup: ભારતની દીકરીઓનો કમાલ, વર્લ્ડકપમાં ગૉલ્ડ મેડલ જીતીને રચી દીધો ઇતિહાસ, જાણો

દુનિયાની પૂર્વ નંબર વન નિશાનેબાઝ ઇલાવેનિલ, રમિતા અને શ્રેયા સોમવારે બે તબક્કાના ક્વૉલિફાયર બાદ ફાઇનલમાં પહોંચી હતી.

ISSF World Cup: ભારતના અજરબૈઝાનના બાકુમાં ચાલી રહેલા આઇએસએસએફ વર્લ્ડકપમાં મહિલાઓની દસ મીટર એર રાયફલ ટીમ સ્પર્ધામાં પોતાનુ ખાતુ ગૉલ્ડ મેડલની સાથે ખોલ્યુ છે. જે ઇલાવેનિલ વાલારિવાન, રમિતા અને શ્રેયા અગ્રાવલે જીત્યો. ભારતીય તીકડીએ ડેનમાર્કની અન્નાનીલસન, એમ્મા કૉચ અને રિક્કે માએંગા ઇબસેનને 17. 5 થી હરાવી. પૉલેન્ડને કાસ્ટ પદક મળ્યો છે.

દુનિયાની પૂર્વ નંબર વન નિશાનેબાઝ ઇલાવેનિલ, રમિતા અને શ્રેયા સોમવારે બે તબક્કાના ક્વૉલિફાયર બાદ ફાઇનલમાં પહોંચી હતી. પહેલી ક્વૉલિફાયરમાં તેમને 944.4 પૉઇન્ટ મેળવાની પહેલુ સ્થાન હાંસલ કર્યુ હતુ. બીજી ક્વૉલિફાયરમાં ડેનમાર્કના બીજા સ્થાન પર રહી હતી.

પૉલેન્ડે જીત્યો બ્રૉન્ઝ મેડલ - 
પૉલેન્ડને કાસ્ટ મેડલ મળ્યો. દુનિયાની પૂર્વ નંબર વન નિશાનેબાજ ઇલાવેનિલ, રમિતા અને શ્રેયા સોમવારે બે તબક્કાની ક્વૉલિફિકેશન બાદ ફાઇનલમાં પહોંચી હતી. પહેલી ક્વૉલિફિકેશનમાં તેમને 944.4 પૉઇન્ટ બનાવીને પહેલુ સ્થાન હાંસલ કર્યુ હતુ. બીજી ક્વૉલિફિકેશનમાં ડેનમાર્ક બાદ બીજા સ્થાન પર રહી હતી. 

વળી, પુરુષોની એર રાયફલ ટીમ સ્પર્ધામાં ભારતના રૂદ્રાક્ષ  પાટિલ, પાર્થ માખીજા અને ધનુષ શ્રીકાંત કાસ્ય પદકની સરખામણીમાં ક્રૉએશિયા સામે 10.16 થી હારી ગયા. ભારતીય રાયફલ ટીમ પૉઇન્ટ ટેબલમાં પાંચમા નંબર પર છે, જ્યારે સર્બિયા ટૉપ પર છે.

આ પણ વાંચો........

વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ

Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક

Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો

Ahmedabad Corona Cases: ગુજરાતના આ મોટા શહેરમાં ફરી કોરોના વર્તાવશે કહેર ? રાજ્યના માત્ર 75 ટકા કેસ નોંધાયા આ શહેરમાં

ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ

LPG Cylinder:  ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો

Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
LPG Cylinder:  ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
LPG Cylinder: ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 

બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો

દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO

Embed widget