શોધખોળ કરો

Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક

Aloe Vera For Weight Loss: ચાલો જાણીએ કે એલોવેરાનો ઉપયોગ કરીને તમે કઈ રીતે વજન ઘટાડી શકો છો.

Aloe Vera For Weight Loss: ચાલો જાણીએ કે એલોવેરાનો ઉપયોગ કરીને તમે કઈ રીતે વજન ઘટાડી શકો છો.

એલોવેરાનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે વર્ષોથી કરવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ માત્ર ત્વચા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગો માટે પણ થાય છે. એલોવેરામાં રહેલા વિટામિન A, C, E, ફોલિક એસિડ, કોલિન, મેગ્નેશિયમ, ઝિંક, ક્રોમિયમ, સેલેનિયમ, સોડિયમ, આયર્ન, ઝિંક અને મેંગેનીઝ તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે.

આટલું જ નહીં, એલોવેરા તમારા પેટની ચરબીને પણ ઓછી કરે છે, જેથી તમારું વજન બહુ જલ્દી ઓછું થવા લાગે છે. વાસ્તવમાં એલોવેરા જેલ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢીને વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પણ તેનો ઉપયોગ કરીને તમારું વજન ઘટાડવા માંગો છો, તો એલોવેરાનો ઉપયોગ કરીને તમે કઈ રીતે વજન ઘટાડી શકો છો.

લીંબુના રસ સાથે એલોવેરા

લીંબુ સાથે એલોવેરા લેવાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળશે. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેમાં એલોવેરાનો રસ મિક્સ કરો. સવારે આ મિશ્રણને એકસાથે પીવો. આ એક શાનદાર પીણું છે, આ બંનેને સાથે લેવાથી તેના ફાયદા પણ વધી જાય છે.

એલોવેરા જેલ

એલોવેરાના તાજા પાંદડાને તોડીને તેની અંદરનો પલ્પ બહાર કાઢો. આ પલ્પ રોજ સવારે ખાલી પેટ ખાઓ. આમ કરવાથી તમારું વજન ઓછું થવા લાગશે.

જમ્યા પહેલા એલોવેરા જ્યુસ લો

જો તમે જમતાં પહેલા એલોવેરાનો જ્યુસ લો તો તમારું વજન ઘટવા લાગશે. આ માટે જમવાના 20 મિનિટ પહેલા એક ચમચી એલોવેરાનો રસ લેવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આના કારણે શરીરમાં જમા થયેલી ચરબી ઝડપથી બળે છે. એલોવેરામાં વિટામિન બી હોય છે જે ચરબીને તોડીને તેને ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. બે અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget