શોધખોળ કરો
INDvAFG: શિખર ધવને રચ્યો ઈતિહાસ, લંચ પહેલા સદી ફટકારનારો પ્રથમ ભારતીય બન્યો, જાણો કોણે સૌપ્રથમ બનાવ્યો હતો આવો રેકોર્ડ
1/7

માજિદ ખાનના રેકોર્ડ પછી આવો રેકોર્ડ બનવામાં ફરી 40 વર્ષ વીતી ગયા હતા. 2016-17માં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે સિડનીમાં પાકિસ્તાન સામે 100 રન બનાવ્યા હતા. ઈનિંગમાં તેણે 113 રન કર્યા હતા.
2/7

ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં સદી ફટકારવાની સૌથી પહેલી ઘટના 1902માં બની હતી. ઓસ્ટ્રેલિયાના વિક્ટર ટ્રમ્પરે ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં 103 રન બનાવ્યા હતા.
Published at : 14 Jun 2018 12:12 PM (IST)
View More





















