શોધખોળ કરો
INDvBAN: ડે-નાઈટ ટેસ્ટમાં ઋદ્ધિમાન સાહાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ધોની-કિરમાણીના ક્લબમા થયો સામેલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઐતિહાસિક ડે નાઈટ ટેસ્ટમાં વિકેટકીપર ઋદ્ધિમાન સાહાએ પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે.
![INDvBAN: ડે-નાઈટ ટેસ્ટમાં ઋદ્ધિમાન સાહાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ધોની-કિરમાણીના ક્લબમા થયો સામેલ INDvBAN pink ball test wriddhiman saha 100 Dismissals in test match INDvBAN: ડે-નાઈટ ટેસ્ટમાં ઋદ્ધિમાન સાહાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ધોની-કિરમાણીના ક્લબમા થયો સામેલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/22220634/saha.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોલકાતા: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઐતિહાસિક ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ઐતિહાસિક ટેસ્ટમાં વિકેટકીપર ઋદ્ધિમાન સાહાએ પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે.
બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટમાં સાહારએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો 100મોં શિકાર કર્યો હતો. આ દરમિયાન તેમણે મહમુદુલ્લાનો કેચ કરતા પોતાની ખાસ 100 વિકેટ લેવાની સદી પૂરી કરી હતી. તેમણે 89 કેચ અને 11 સ્ટંપિંગ સાથે 100 શિકાર પૂરા કર્યા છે. આ સાથે સાહાએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, પૂર્વ દિગ્ગજ સૈયદ કિરમાનીના ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.100 dismissals and counting for @Wriddhipops in the longest format of the game 👏👏#PinkBallTest pic.twitter.com/rQB17LLmcv
— BCCI (@BCCI) November 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)