શોધખોળ કરો

INDvBAN: વર્લ્ડકપમાં રોહિત-રાહુલની જોડીએ રચ્યો ઈતિહાસ, બનાવી દીધો આ મોટો રેકોર્ડ, જાણો વિગત

આ પહેલાનો વર્લ્ડકપ રેકોર્ડ રોહિત શર્મા અને શિખર ધવનના નામે હતો. 2015ના વર્લ્ડકપમાં આ બંનેની જોડીએ આયર્લેન્ડ સામે 174 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. આ રેકોર્ડને રોહિત-રાહુલની જોડીએ આજે તોડ્યો હતો.

બર્મિંઘહામઃ વર્લ્ડકપના 40માં મુકાબલામાં આજે ભારત-બાંગ્લાદેશની ટક્કર છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી રોહિત શર્મા અને લોકેશ રાહુલે ઈનિંગની શરૂઆત કરી હતી.  આ બંનેએ પ્રથમ વિકેટ માટે 29.2 ઓવરમાં 180 રનની પાર્ટનરશિપ કરી હતી. જેની સાથે જ તેમણે એક નવો ભારતીય રેકોર્ડ તેમના નામે નોંધાવી દીધો હતો. રોહિત શર્માએ 104 અને લોકેશ રાહુલે 77 રનની ઈનિંગ રમી હતી. આ પહેલાનો વર્લ્ડકપ રેકોર્ડ રોહિત શર્મા અને શિખર ધવનના નામે હતો. 2015ના વર્લ્ડકપમાં આ બંનેની જોડીએ આયર્લેન્ડ સામે 174 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. આ રેકોર્ડને રોહિત-રાહુલની જોડીએ આજે તોડ્યો હતો. 1996માં કટકમાં સચિન તેંડુલકર અને અજય જાડેજાની ઓપનિંગ જોડીએ કેન્યા સામે 163 રન ઉમેર્યા હતા. 2003માં સચિન અને સેહવાગની ઓપનિંગ જોડીએ શ્રીલંકા સામે જોહાનિસબર્ગમાં 153 રનની ભાગીદારી કરી હતી. INDvBAN:  વન ડેમાં ડેબ્યૂ કર્યાના 15 વર્ષ બાદ ભારતના આ ખેલાડીને વર્લ્ડકપમાં રમવા મળી પ્રથમ મેચ, જાણો વિગત વર્લ્ડકપ 2019: રોહિત શર્માનો જ્યારે પણ છુટ્યો કેચ, રમી છે મોટી ઈનિંગ, જાણો વિગતે વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા કયા 3 આંતરરાષ્ટ્રીય વિકેટકિપર સાથે રમવા ઉતર્યું, જાણો વિગત નીતિન પટેલે રાજકોટના જેતપુરનો ઉલ્લેખ કરીને શું કહ્યું? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

Embed widget