શોધખોળ કરો
INDvNZ: રોહિત શર્માએ ધોનીના મોટા રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત
1/3

રોહિત શર્મા અને ધોની બંને વન ડેમાં 215-215 સિક્સ મારી ચુક્યા છે. જે પછી સચિન તેંડુલકર 195 સિક્સ સાથે ત્રીજા, 189 સિક્સ સાથે સૌરવ ગાંગુલી ચોથા અને 153 સિક્સ સાથે યુવરાજ સિંહ પાંચમાં નંબર પર છે.
2/3

62 રનની ઈનિંગમાં રોહિત શર્માએ 3 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. આ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયાના વિકેટકિપર ધોનીના મોટા રેકોર્ડની બરાબરી કરી હતી. 2 સિક્સ મારવાની સાથે જ રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોની સાથે ભારત તરફથી સર્વાધિક સિક્સ મારવાનો રેકોર્ડ સંયુક્ત રીતે બનાવી લીધો છે.
Published at : 28 Jan 2019 04:13 PM (IST)
View More




















