શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની

રાંચી: રાંચીમાં રમાયેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 32 રને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને 314 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 48.1 ઓવરમાં 281 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની વનડે સીરીઝમાં 1-2થી વાપસી કરી લીધી છે. પરંતુ ત્રીજી વનડેમાં હાર બાદ ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ સંજય બાંગરે ધોનીને લઇને મોટું નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની સંજય બાંગરે કહ્યું કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં એમએસ ધોનીને આરામ આપવામાં આવશે. આગામી બે વનડે ક્રમશઃ 10 અને 13 માર્ચે છે. ચોથી વનડે મોહાલીમાં રમાશે જ્યારે અંતિમ વનડે દિલ્હીમાં રમાશે. એવામાં વર્લ્ડકપને ધ્યાનમાં લેતાં ટીમમાં અનેક ફેરફાર કરી શકે છે. વિકેટકીપર મેદાનની બહાર ગયો ને મિલરે ધોનીની સ્ટાઇલમાં ઉખાડ્યુ સ્ટમ્પ, તો કેપ્ટન ડૂ પ્લેસિસ બોલ્યો- 'એમએસડી', જુઓ વીડિયો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની ધોની લાંબા સમયથી ટીમ ઈન્ડિયા સાથે રમી રહ્યો છે અને આગમી 23 માર્ચથી આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશિપ પણ કરવાની છે. આઈપીએલ બાદ ધોનીએ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ માટે જવાનું છે. એવામાં તેના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં લેતાં ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ 2019માં ધોની ક્યા ક્રમ પર કરશે બેટિંગ? સુરેશ રૈનાએ આપ્યો આ જવાબ.... ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ સંકેત આપી દીધા હતા કે વિશ્વકપને ધ્યાનમાં રાખતા અંતિમ બે મેચોમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. નોંધનીય છે કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ વધારે પ્રયોગ કર્યા નથી. રિષભ પંત, યુઝવેન્દ્ર ચહલ જેવા સ્ટાર ખેલાડી હજૂ પણ બેન્ચ પર જ છે એવામાં આશા છે કે તેઓને અંતિમ બે વનડેમાં તક આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget