શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટઃ ભારત સામેની ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો કેમ હાથ પર કાળી પટ્ટીને બાંધીને ઉતર્યા ? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04113800/roach.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![જેને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04113826/wi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે.
2/3
![હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરેલા વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરનો જોઈને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. પરંતુ તે પાછળનું કારણ અલગ છે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર કિમર રોચની દાદીનું અવસાન થયું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04113822/roach.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરેલા વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરનો જોઈને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. પરંતુ તે પાછળનું કારણ અલગ છે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર કિમર રોચની દાદીનું અવસાન થયું હતું.
3/3
![રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો નિયમિત કેપ્ટન જેસન હોલ્ડર ઈજાના કારણે રમી રહ્યો નથી. તેના સ્થાને કરિયરની 50મી ટેસ્ટ રમી રહેલો બ્રાથવેઇટ કેપ્ટનશિપ કરી રહ્યો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04113818/pujara-and-lewis.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો નિયમિત કેપ્ટન જેસન હોલ્ડર ઈજાના કારણે રમી રહ્યો નથી. તેના સ્થાને કરિયરની 50મી ટેસ્ટ રમી રહેલો બ્રાથવેઇટ કેપ્ટનશિપ કરી રહ્યો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે.
Published at : 04 Oct 2018 11:39 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)