શોધખોળ કરો

IPL 2018: ડેવિડ વોર્નરના સ્થાને આ વિસ્ફોટક બેટ્સમેનને હૈદરાબાદે ટીમમાં કર્યો સામેલ, જાણો વિગત

1/8
સનરાઇઝર્સ હૈદરાબાદે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.

2/8
વોર્નરને હટાવ્યા બાદ ફ્રેન્ચાઈઝીએ ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન કેન વિલિયમસનને કેપ્ટન બનાવ્યો છે. વોર્નરના નેતૃત્વમાં સનરાઇઝર્સને 2016માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.

3/8
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 12 મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે બીસીસીઆઈએ વોર્નરને આઈપીએલની આ સીઝનમાં રમવાથી હટાવી દીધો છે.

4/8
હેલ્સ શિખર ધવન સાથે ઓપનિંગ કરશે. હેલ્સે 174 ટી20માં 28.85ની સરેરાશથી 4704 રન બનાવ્યા છે. જમાં તે 2 સદી અને 30 અડધી સદી ફટકારી ચૂક્યો છે.

5/8
પાકિસ્તાન સુપર લીગમાં એલેક્સ હેલ્સ ઇસ્લામાબાદ યુનાઈટેડ વતી રમતા અનેક મહત્વની ઇનિંગ રમી ચૂક્યો છે. સનરાઇઝર્સે હેલ્સને તેની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે.

6/8
ઇંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર એલેક્સ હેલ્સની ફાઇલ તસવીર.

7/8
હેલ્સ આ પહેલા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ વતી રમી ચૂક્યો છે. હેલ્સ ટી20નો ખતરનાક બેટ્સમેન ગણાય છે.

8/8
નવી દિલ્હીઃ આઈપીએલની સીઝન 11 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરના સ્થાને ઇંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર એલેક્સ હેલ્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શનિવારે હૈદરાબાદની ટીમે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget