શોધખોળ કરો
IPL-11ના આ સૌથી મોંઘા ખેલાડીએ અધવચ્ચે જ છોડ્યો ટીમનો સાથ
1/4

કેકેઆર વિરૂદ્ધ આઈપીએલમાં પોતાનો અંતિમ મેચ રમતા પહેલા બેન સ્ટોક્સે એક વીડિયો દ્વારા ટીમ અને ફેન્સને ભાવુક સંદેશ આપ્યો હતો. સ્ટોક્સે કહ્યું, રાજસ્થાન રોયલ્સ માટે આ મારી અંતિમ મેચ છે. મને આશા છે કે વિતેલા ત્રણ મેચની જેમ જ ટીમ પોતાનું ફોર્મ જાળવી રાખસે અને જીત નોંધાવશસે. હું ફેન્સનો આભાર માનું છું જે ટીમની સાથે જોડાઈ રહ્યા અને અમને સપોર્ટ કર્યો.
2/4

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 24 મેના રોજ પાકિસ્તાન વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝ રમશે.
Published at : 16 May 2018 10:07 AM (IST)
View More





















