શોધખોળ કરો

ફાઈનલમાં ધોનીએ તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, જાણો વિગતે

1/6
 ધોનીએ રોબિન ઉથપ્પા (32)ને પાછળ છોડી દીધો. ધોનીના નામ પર 33 સ્ટમ્પિંગ છે, જ્યારે દિનેશ કાર્તિક 30 સ્ટમ્પિંગ સાથે ત્રીજા   નંબર પર છે.

2/6
વિલિયમ્સનને સ્ટમ્પ આઉટ કરતાની સાથે જ ધોનીના નામે આઈપીએલમાં સર્વાધિક સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ નોંધાઈ ગયો હતો.

3/6
 ચેન્નાઈ માટે ખતરનાક બની રહેલ વિલિયમ્સનને મહેન્દ્રસિંહ ધોનીએ કર્ણ શર્માની બોલ પર સ્ટમ્પ આઉટ કરીને પોતાના નામે એક   રેકોર્ડ નોંધાવ્યો હતો.

4/6
 હૈદરાબાદ તરફથી કેપ્ટન વિલિયમ્સને 47 અને પઠાણે 45 રનની ઈનિંગ રમી, જ્યારે ચેન્નાઈ તરફથી એકમાત્ર વોટ્સને જ એકલા   હાથે હૈદરાબાદની ધોલાઈ કરતાં 117* રનની ઈનિંગ રમી નાંખી હતી.

5/6
 ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદે છ વિકેટ પર 178 રન બનાવ્યા, જેને ચેન્નાઈએ 18.3 ઓવરમાં જ બનાવીને આઠ વિકેટે જીત   મેળવી લીધી. આ સાથે જ ધોનીની કેપ્ટનસીમાં સીએસકે ત્રીજી વખત ચેમ્પિયન બની ગઈ હતી.

6/6
મુંબઈઃ એવું ક્યારેક જ બને જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ઉતરે અને એક પણ રેકોર્ડ પોતાના   નામે ન કરે. ક્યારેક બેટિંગથી તો ક્યારે વિકેટની પાછળ, ધોની કોઈને કોઈ રેકોર્ડ પોતાના નામે કરી લે છે. સનરાઈઝર્સ હૈદ્રાબાદા   વિરૂદ્ધ મુંબઈમાં રમાયેલ ફાઈનલ મેચમાં પણ તેણે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી

Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી

કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ

Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ

Embed widget