શોધખોળ કરો
IPL 2018: સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવનારા રાહુલના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો વિગત
1/7

કેએલ રાહુલે ચાલુ સીઝનની શરૂઆતમાં જ 14 બોલમાં ફિફ્ટી લગાવીને આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ મંગળવારે સાંજે તેણે સીઝનની સૌથી ધીમી અડધી સદી બનાવી હતી. રાહુલે 48 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ પહેલા રેકોર્ડ મનીષ પાંડેના નામે હતો. તેણે પણ 48 બોલમાં જ 50 રન બનાવ્યા હતા. આમ મનીષ અને રાહુલના સંયુક્ત નામે આ રેકોર્ડ થઈ ગયો છે.
2/7

મંગળવારે મેચ બાદ રાહુલને અભિનંદન આપતો રાજસ્થાનનો કેપ્ટન રહાણે.
Published at : 09 May 2018 07:56 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















