શોધખોળ કરો
IPL 2018: ચાલુ સીઝનમાં આ ગુજરાતી પ્લેયરને પ્રથમ વખત તક મળતાં જ દેખાડ્યો દમ, જાણો વિગત
1/5

પાર્થિવે આજની મેચમાં 41 બોલમાં 129.26ના સ્ટ્રાઇક રેટથી 53 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો.
2/5

બેંગલોરઃ આઈપીએલની વર્તમાન સીઝન રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઈ છે. ટોચની 3 ટીમોને બાદ કરતાં ક્વોલિફાય થનારી ચોથી ટીમ બનવા બાકીની તમામ ટીમો વચ્ચે હોડ જામી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે.
Published at : 05 May 2018 06:01 PM (IST)
View More





















