શોધખોળ કરો
ફેન્સને જોઈને દોડવા લાગ્યો ધોની, હાથ મિલાવતા જ ફેને કર્યું કંઈક આવું, જુઓ VIDEO

નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ વિતેલી ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પોતાના ઘરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો કરશે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠલ ચેન્નઈની ટીમ પોતાની તૈયારીમાં લાગી ગઈ છે. ચેન્નઈમાં આઈપીએલનો ક્રેઝ એ વાતથી જ લગાવી શકાય કે દર્શકો પોતાની ટીમની પ્રેક્ટિસ મેચ જોવા માટે પણ સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં આવ્યા હતા. પ્રેક્ટિસ સેશન દરમિયાન ધોનીને મળવા માટે એક ફેન્સ મેદાનમાં ઘુસી આવ્યો. ધોનીએ પણ એ ફેનને ખૂબ દોડાવ્યો. અંતે તેણે એ ફેન્સને નિરાશ ન કર્યો અને તેની સાથે હાથ મિલાવ્યો. જુઓ Video....
વધુ વાંચો



















