શોધખોળ કરો

IPL 2019: સુપરઓવરના રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે KKRને 3 રનથી હરાવ્યું

નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઇટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીએ સુપરવઓવરના રોમાંચક મુકાબલામાં કોલકાતાને 3 રને હરાવીને મેચ જીતી લીધી હતી. આઈપીએલ સીઝન -12 નો આ પ્રથમ સુપર ઓવર મુકાબલો હતો, આઈપીએલમાં આ આઠમી વખત છે જ્યારે મેચનું પરીણામ સુપર ઓવરથી આવ્યું છે. આઇપીએલ 2019માં 10મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયો હતો. દિલ્હી કેપિટલ્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 185 રન બનાવ્યા હતા. 186 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 185 રન કર્યા હતા. કોલકાતાના કુલદીપ યાદવે અંતિમ ઓવરમાં 6 રન ડિફેન્ડ કરીને મેચને સુપરઓવર સુધી પહોંચાડી હતી. સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે એક ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 10 રન બનાવી કોલકતાને 11 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કોલકતાએ 1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 7 રન કર્યા બનાવી શક્યું હતું. દિલ્હી તરફથી પૃથ્વી શૉએ 55 બોલમાં 99 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટ્ન શ્રેયસ ઐયરે પણ 43 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે લોકી ફર્ગ્યુસન, પિયુષ ચાવલા, આન્દ્રે રસલ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી. કોલકતાએ પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતાં. આંદ્રે રસેલ (28 બોલમાં 62 રન) અને કેપ્ટન દિનેશ કાર્તિક (36 બોલમાં 50 રન) વચ્ચે 95 રનની ભાગીદારી થઈ હતી.

62 off 28 from Dre Russ and a fine 50 from DK powers @KKRiders to a total of 185/8 in 20 overs ????????#DCvKKR pic.twitter.com/5qZT22ige6

— IndianPremierLeague (@IPL) March 30, 2019 IPL 2019: મુંબઈ સામે પંજાબનો 8 વિકેટે વિજય, લોકેશ રાહુલના અણનમ 71 રન ધોની-પંત નહીં આ ખેલાડી છે સર્વશ્રેષ્ઠ વિકેટકિપર બેટ્સમેન, જાણો કોણે આપ્યું આવું નિવેદન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ

એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'

PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર

IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ

MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ

'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી

દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ

Embed widget