શોધખોળ કરો
IPL: ટ્રેડિંગ વિંડો દ્વારા દિલ્હીથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી, હવે રોહિત શર્માની કેપ્ટનશિપમાં બતાવશે જલવો
1/4

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ વિંડો દ્વારા ગુરુવારે ઓલરાઉન્ડર જયંત યાદવને 12મી સીઝન માટે ટીમમાં સામેલ કર્યો છે. જયંત 2015થી દિલ્હી તરફથી રમતો હતો. મુંબઈએ આઈપીએલ 2019 માટે બીજી વખત કોઇ ખેલાડીને તેમની ટીમમાં ટ્રાન્સફર વિંડો દ્વારા સામેલ કર્યો છે.
2/4

આઈપીએલમાં જયંતને માત્ર 10 મેચ રમવાનો મોકો મળ્યો છે. યાદવ ભારત તરફથી ચાર ટેસ્ટ અને એક વન ડે રમી ચુક્યો છે. જયંત યાદવ હવે નવી સીઝનમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં જલવો બતાવશે.
Published at : 21 Dec 2018 10:58 AM (IST)
View More





















