શોધખોળ કરો
Advertisement
IPLમાં ધોનીએ ફટકાર્યો ચોગ્ગા-છગ્ગા તો ફેન્સે ગૌતમ ગંભીરને કર્યો ટ્રૉલ, જાણો કેમ
નવી દિલ્હીઃ આઇપીએલ 2019માં ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ઇનિંગ પર ફેન્સ ફિદા થઇ ગયા છે, સતત ત્રણ જીત સાથે સીએસકે ટૉપ પર રહી છે. રાજસ્થાન સામે માત્ર 27 રનની અંદર ત્રણ બેટ્સમેનો આઉટ થવા છતાં ધોનીના દમ પર ટીમે 175 રનનો વિશાળ સ્કૉર ઉભો કર્યો, અને રાજસ્થાનને 8 રનથી હાર આપી હતી. આ ઇનિંગમાં ધોનીએ જબરદસ્ત બેટિંગ કરી, ચારેય બાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવી દીધો હતો.
ધોનીની તાબડતોડ બેટિંગને લઇને સોશ્યલ મીડિયા પર ફેન્સે ગૌતમ ગંભીરને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ, થોડાક દિવસો પહેલા ગંભીરે એક ટ્વીટ કર્યુ હતુ. આ ટ્વીટમાં તેને સંજૂ સેમસનને નંબર 4 પર રમાડવાની પેરવી કરી હતી. ફેન્સ ગંભીરને આ ટ્વીટને લઇને જબરદસ્ત ટ્રૉલ કર્યો હતો.
2 minutes of silence for this particular #Dhoni hater. pic.twitter.com/XxE68dtuya — ajju (@ajjuishere) March 31, 2019ઉલ્લેખનીય છે કે, ધોનીએ છેલ્લી ચાર ઓવરમાં 67 રન, જ્યારે છેલ્લી ઓવરમાં 28 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
2 minutes of silence for this particular #Dhoni hater. pic.twitter.com/XxE68dtuya — ajju (@ajjuishere) March 31, 2019
Gambhir - I am glad to note that Sanju Samson is currently the best Wicketkeeper batsman in India.
Dhoni - ????#CSKvRR pic.twitter.com/haD4cZQLUG — Ankita Bhat (@ankitabhat02) March 31, 2019
To all dhoni haters #CSKvRR pic.twitter.com/aYGHXzfMgQ
— Chinese (@Chineseeeees) March 31, 2019
2 Minutes of silence for Dhoni Hatters #CSKvRR pic.twitter.com/IlLYKhsIUc
— Ansh (CSK) (@Ansh_MSDiian) March 31, 2019
* Score : 25/3 *
What will be the teams total ? MS Dhoni : #CSKvRR#Dhoni pic.twitter.com/SW5d4LixqS — Boring... (@graphicalcomic) March 31, 2019
For haters First six is slap Second is flying kick Third is punch????????#CSKvRR #Dhoni pic.twitter.com/znbHltEcXJ
— sonali rout (@sonalirout131) March 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement