શોધખોળ કરો

IPL 2019: હારથી લાલધૂમ થયો વિરાટ કોહલી, આમના પર કાઢ્યો ‘ગુસ્સો’

આ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ નિરાશ હતો. તેણે આ હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા હતા.

નવી દિલ્હીઃ આંદ્રે રસેલે ગુરુવારે 13 બોલરમાં સાત છગ્ગા અને 1 ચોગ્ગોની મદદથી 48 રનની અણનમ ઇનિંગ રમી રોયલ ચેલેન્જ્રસ બેંગલોરને આઈપીએલની 12મી સીઝનમાં પ્રથમ જીતથી દૂર કરી કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચ વિકેટે રોમાંચક જીત અપાવી હતી. આ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ નિરાશ હતો. તેણે આ હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા હતા. વિરાટે મેચ બાદ ગુસ્સામાં કહ્યું, અંતિમ ચાર ઓવરમાં જે રીતે અમે બોલિંગ કરી તેનાથી અમારી હાર નક્કી જ હતી. જો તમે અંતિમ ઓવરમાં સાહસની સાથે બોલિંગ ન કરો તો તમને આંદ્રે રસેલ જેવા પાવર હિટર્સની વિરૂદ્ધ મુશ્કેલી થશે. આ કારણે અમે પ્રેશની સ્થિતિમાં બદુ જ ભૂલી ગયા અને પછી જે થયું તે બધાની સામે છે. IPL 2019: હારથી લાલધૂમ થયો વિરાટ કોહલી, આમના પર કાઢ્યો ‘ગુસ્સો’ વિરાટે કહ્યું કે, જો તમે એવું વિચારો છો કે અમે 20-25 રન વધુ બનાવી લેતા તો તેનાથી મદદ મળતી, તો એવું બિલકુલ નથી કારણ કે જો તમે અંતિમ 4 ઓવરમાં આ રીતે બોલિંગ કરો છો અને 75 રન પણ ન બચાવી શક્યા તો પછી મને નથી લાગતું કે 100 રન પણ બચાવી શક્યા હોત.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો

South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ

ABP Premium

વિડિઓઝ

South Korea Plane Crash : સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના , પ્લેન ક્રેશ થતાં 179ના મોતSouth Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
mobile: આ છે OnePlus અને Samsung સહિતના 25 હજારના બજેટમાં આવતા શાનદાર સ્માર્ટફોન, 2024માં મચાવી હતી ધમાલ

Nitish Reddy: સદી બાદ ઉજવણી કરવા નીતિશ રેડ્ડીએ કેમ પહેરાવ્યું બેટને હેલ્મેટ,પોતે જ કર્યો મોટો ખુલાસો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની

Embed widget