શોધખોળ કરો
Advertisement
IPL 2020 DC vs RR: મેચના પ્રથમ બોલ પર પૃથ્વી શૉને બોલ્ડ કર્યા બાદ આર્ચરે કર્યો બીહૂ ડાંસ, વીડિયો થયો વાયરલ
મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.
IPL 2020 DC vs RR: આઈપીએલ 2020માં આજે 30મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.
મેચના પ્રથમ બોલ પર ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ જોફ્રા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. શૉને આઉટ કર્યા બાદ આર્ચરે બીહુ ડાંસ કર્યો હતો. મેચના પ્રથમ બોલ આર્ચરે ઈન સ્વિંગ ફેંકયો અને શૉ સામેની તરફ શોટ ફટકારવાના ચક્કરમાં બોલ્ડ થયો હતો.
શોને ગોલ્ડન ડક પર ટ કર્યા બાદ આર્ચર આસામનો બીહૂ ડાંસ કરતો નજરે પડ્યો હતો. આર્ચરના ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ પહેલા ચાલુ સીઝનમાં આર્ચર પૃથ્વીને પેવેલિયન મોકલી ચુક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion