શોધખોળ કરો

IPL 2020 રદ્દ થશે તો ધોનીની કરિયરનો આવી જશે અંત ? જાણો વિગત

ધોની ગત વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડકપમાં સેમિ ફાઇનલમાં ભારતની હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ટુર્નામેન્ટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે. ક્રિકેટના મહાકુંભ સમાન આઈપીએલની 13મી સીઝન કોરોના વાયરસને કારણે 29 માર્ચથી શરૂ થનારી આઈપીએલ 2020ને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પરંતુ તેમ છતાં ગંભીર સ્થિતિને જોતાં આઈપીએલના આયોજન અંગે કંઈ કહી શકાય નહીં. આઈપીએલ સંકટના કારણે ભારતના મહાન કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટના મેદાન પર વાપસી પર પણ સવાલ ઉભા થયા છે. ધોની ગત વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડકપમાં સેમિ ફાઇનલમાં ભારતની હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. જો કોરોના વાયરસના કારણે આઈપીએલની 13મી સીઝન રદ્દ કરવામાં આવે તો ધોનીની ટીમમાં વાપસીની સંભાવના ઘણી ઓછી થઈ જશે. ધોનીને તેનું ફોર્મ બતાવવાનો મોકો ન પણ મળે તેવું બંની શકે છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ બાદ પંતને ત્રણેય ફોર્મેટમાં મુખ્ય વિકેટકિપર બનાવવાનો ફેંસલો લીધો હતો. પરંતુ પંત ટીમની આશા પર ખરો ઉતરવામાં નિષ્ફળ રહ્યો. તેને જેટલા પણ મોકા આપ્યા તેમાં પરિપકવતા દાખવી નથી. પંતની નિષ્ફળતાને જોતા કોહલીએ કેએલ રાહુલને વિકેટકિપર તરીકે અજમાવ્યો. જે બાદ રાહુલ ઓપનિંગના બદલ મિડલ ઓર્ડરમાં મોકલવામાં આવ્યો અને હજુ સુધી તેમાં ખરો ઉતર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરિઝમાં તે મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. રાહુલના વિકેટકિપિંગને લઈ હજુ સુધી કોઈ મોટો સવાલ ઉભો થયો નથી. ધોનીએ ટીમ ઈન્ડિયા તરફથી 98 ટી-20 મેચની 85 ઈનિંગમાં માત્ર બે અડધી સદી જ ફટકારી છે. ટી20 ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન જ છે. ઈન્ટનેશનલ ક્રિકેટમાં તેનો સ્ટ્રાઇક રેટ પણ 126નો જ છે. કોરોના વાયરસના કહેર વચ્ચે T20 વર્લ્ડકપને લઈ થઈ મોટી જાહેરાત, જાણો વિગત ઈંગ્લેન્ડના ખેલાડીએ પાકિસ્તાનમાં ફેલાવ્યો કોરોના, PAKના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો સનસનીખેજ દાવો ઈમરાન ખાને વ્યક્ત કરી લાચારી, કહ્યું- પાકિસ્તાન કોરોના વાયરસ રોકવા નથી સક્ષમ, પૂરતા સાધનો પણ નથી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget