શોધખોળ કરો

ઈંગ્લેન્ડના ખેલાડીએ પાકિસ્તાનમાં ફેલાવ્યો કોરોના, PAKના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો સનસનીખેજ દાવો

મંગળવારે પીએસએલ સ્થગિત કરવામાં આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં રમીઝ રાજાએ જણાવ્યું, ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સમાં ઘાતક કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.

લાહોરઃ પાકિસ્તાનમાં કોરોના વાયરસના 200 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે બાદ પાકિસ્તાન સુપર લીગ(PSL)ને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે પીએસએલ સ્થગિત કરવામાં આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં રમીઝ રાજાએ જણાવ્યું, ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સમાં ઘાતક કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. ઈંગ્લેન્ડના ખેલાડીએ પાકિસ્તાનમાં ફેલાવ્યો કોરોના, PAKના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો સનસનીખેજ દાવો રાજાએ જણાવ્યું, આ લીગમાં રહેલી ફ્રેન્ચાઇઝી કરાચી કિંગ્સના એક ખેલાડીમાં કોરોના વાયરસના લક્ષ્ણો જોવા મળ્યા બાદ પીએસએલ રદ્દ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. આ ઈંગ્લિશ ક્રિકેટરે પાકિસ્તાનથી સ્વદેશ ઉડાન ભરતા પહેલા ભયાનક કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. પાકિસ્તાનમાં વાયરસના પ્રકોપ બાદ અન્ય ખેલાડીઓ પણ જલદી સ્વદેશ પરત ફરશે. ઈંગ્લેન્ડના ખેલાડીએ પાકિસ્તાનમાં ફેલાવ્યો કોરોના, PAKના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો સનસનીખેજ દાવો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ વસીમ ખાને કહ્યું, લીગમાં ભાગ લઈ રહેલા એક વિદેશી ખેલાડીમાં કોરોના વાયરસના પોઝિટિવ લક્ષ્ણો જોવા મળ્યા છે. જોકે તેમને ખેલાડીના નામનો ઉલ્લેખ કર્યો નહોતો. સાવધાનીના ભાગરૂપે પીએસએલમાં રમી રહેલા તમામ ખેલાડીઓ અને પ્રસારકોની કોરોના તપાસ કરવામાં આવી રહી છે. રમીઝ રાજાએ કહ્યું કે, ઈંગ્લેન્ટ ખેલાડી હેલ્સ કરાચી કિંગ્સ માટે રમી રહ્યો હતો અને તે કોરોના વાયરસથી સંક્રમતિ હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, હેલ્સ બે દિવસ પહેલા જ પીએસએલ લીગ છોડીને લંડન રવાના થઈ ગયો હતો. જ્યાં તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. એલેક્સ હેલ્સે પીએસએલની આ સીઝનમાં 7 મેચમાં ભાગ લીધો હતો. હેલ્સે સાત મેચોમાં 239 રન બનાવ્યા હતા. હેલ્સના શાનદાર પ્રદર્શનના કારણે કરાચી ટીમ ફાઈનલમાં જગ્યા બનાવવા સફળ રહી હતી. જો કે, હેલ્સ ગત અઠવાડિયામાં જ પાકિસ્તાનથી ઈંગ્લેન્ડ રવાના થઈ ગયો હતો. ઈમરાન ખાને વ્યક્ત કરી લાચારી, કહ્યું- પાકિસ્તાન કોરોના વાયરસ રોકવા નથી સક્ષમ, પૂરતા સાધનો પણ નથી Yes Bank ના શેરમાં લાલચોળ તેજી, ત્રણ દિવસમાં ભાવમાં આવ્યો 100% ઉછાળો Coronavirus Alert: રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા લેવામાં આવ્યો મોટો નિર્ણય, પ્લેટફોર્મની ટિકિટના દરમાં ઝીંકાયો તોતિંગ વધારો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ABP Premium

વિડિઓઝ

Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ

Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ

Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો

Embed widget