શોધખોળ કરો
Advertisement
IPL 2020: કઈ બે ટીમો વચ્ચે ક્યાં રમાશે પ્રથમ મેચ ? જુઓ સીઝન 13નું ફૂલ શેડ્યૂલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સીઝનનો અંતિમ મુકાબલો રમાશે.
નવી દિલ્હીઃ IPL 2020 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ગત વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ(MI) 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) સામે આઈપીએલ સીઝન 13ની પ્રથમ મેચ રમશે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ રોહિત શર્મા અને ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ ધોની કરશે. મેચનું શેડ્યૂલ તમામ ફ્રેન્ચાઈઝીને મોકલી દેવામાં આવ્યું છે, જ્યારે સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે પ્રથમ મેચ 29 માર્ચના રોજ રમાશે. આ દિવસે બે મેચ રમાશે, જ્યારે અંતિમ મેચ 17 મેના રોજ રમાશે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદે સીઝન 13નું શેડ્યૂલ ટ્વિટર પર શેર કર્યુ છે.#IPL2020 schedule ❤😍 pic.twitter.com/bOsEvypclR
— VIVO IPL 2020 (@IPLCricket) February 15, 2020
આ વખતે લીગ રાઉન્ડ 50 દિવસ સુધી ચાલશે, ગત વર્ષે 44 દિવસ સુધી ચાલ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સીઝનનો અંતિમ મુકાબલો રમાશે. રાજસ્થાન રોયલ્સે ગુવાહાટીને તેમના સંભવિત બીજા ઘરેલુ મેદાન તરીકે પસંદગી કરી છે, બાકી સાત ફ્રેન્ચાઈઝીએ પારંપરિક ઘરેલુ મેદાનની જ પસંદગી કરી છે.As the AnbuDen dates join to form a W, let's just #WhistlePodu! #Yellove2020 🦁💛 pic.twitter.com/9DLo5wpZD3
— Chennai Super Kings (@ChennaiIPL) February 15, 2020
આઈપીએલ 2020 ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વન ડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણી સમાપ્ત થયાના 11 દિવસ બાદ શરૂ થશે.🚨 ATTENTION #OrangeArmy🚨 The moment you've all been waiting for. Mark your 🗓 for #IPL2020! pic.twitter.com/Z11JPXDvwu
— SunRisers Hyderabad (@SunRisers) February 15, 2020
સુરેન્દ્રનગરઃ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત, ત્રણનાં ઘટનાસ્થળે જ મોત મનીષ સિસોદિયાએ નામ લીધા વગર PM પર કર્યો પ્રહાર, કહ્યું- 10 લાખના સૂટ કરતાં તે રૂપિયા જનતા પર ખર્ચ થાય તો સારું મોદી-ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કયા દિગ્ગજ કલાકાર લોકોનું કરશે મનોરંજન ? કયા ક્રિકેટરો રહેશે હાજર ? જાણો વિગતChinnaswamy, here we come! Block your calendars! #PlayBold #NewDecadeNewRCB pic.twitter.com/nfXvSzQGAb
— Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement