શોધખોળ કરો

IPL 2020 CSK vs SRH: ચેન્નઈએ હૈદરાબાદને જીતવા આપ્યો 168 રનનો ટાર્ગેટ, જાડેજાના 10 બોલમાં અણનમ 25 રન

મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો.

IPL 2020 CSK vs SRH:    ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 29મો મુકાબલો  ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ અને ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ધોનીની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 167 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી  ખલીલ અહમદ, સંદીપ શર્મા અને ટી નટરાજનને 2-2 સફળતા મળી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત નબળી રહી હતી. શાનદાર ફોર્મમાં રહેલો ઓપનર ફાફ ડુપ્લેસિસ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ઓપનિંગ આવેલા સેમ કરને 21 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 31 રન, શેન વોટસને 38 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગ સાથે 42 રન, અંબાતી રાયડૂએ 34 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 41 રન, ધોનીએ 13 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 21 રન બનાવ્યા હતા. જાડેજા 10 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 25 રન બનાવી અણનમ રહ્યો હતો.
CSKની પ્લેઇંગ ઇલેવન
શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, ડ્વેન બ્રાવો, દીપક ચહર, પીયૂષ ચાવલા, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા SRHની પ્લેઇંગ ઇલેવન ડેવિડ વોર્નર, જોની બયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, શાહબઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, ટી નટરાજન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget