શોધખોળ કરો

IPL 2020 DC vs RR: દિલ્હી કેપિટલ્સ તરફથી IPL ડેબ્યૂ કરનારો આ ખેલાડી કોણ છે ? જાણો વિગત

મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે યોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. દિલ્હીની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે, જ્યારે રાજસ્થાને કોઈ ફેરફાર કર્યો નથી.

IPL 2020 Match 30 DC vs RR:    આઈપીએલ 2020માં આજે 30મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. દિલ્હીની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે, જ્યારે રાજસ્થાને કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીની કેપ્ટન શ્રેયસે ટીમમાં હર્ષલ પટેલના સ્થાને તુષાર દેશપાંડેને સામેલ કરવામાં આવ્યો છે. તુષારની ડેબ્યૂ મેચ છે. દિલ્હીએ ગત મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી પાસે આક્રમક બહેટ્સમેન છે અને રબાડાની આગેવાની બોલિંગ આક્રમણ પણ મજબૂત છે. તુષાપ દેશપાંડેને આઈપીએલ હરાજીમાં દિલ્હી કેપિટલ્સે 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. તુષાર મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે અને રણજી ટ્રોફી સહિત અન્ય ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરીને આઈપીએલમાં એન્ટ્રી લીધી હતી. તેણે 2016-17ની રણજી ટ્રોફી સીઝનમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. 2018માં વન ડે ટુર્નામેન્ટ વિજય હજારે પ્રથમ વખત રમ્યો હતો.
2019માં દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા બ્લૂ ટીમમાં તેને સામેલ કરાયો હતો. તે 20 ફર્સ્ટ ક્લાસ મેચમાં 50 વિકેટ ઝડપી ચુક્યો છે. જ્યારે લિસ્ટ એ કરિયરની 19 મેચમાં 21 અને ઘરેલુ ટી20 મેચમાં 31 વિકેટ તેના નામે નોંધાયેલી છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ, તુષાર દેશપાંડે મુંબઈના કલ્યાણમાં રહેતો હતો અને લોકલ ટ્રેનમાં શિવાજી પાર્ક જિમખાના એકેડમી બેટ્સમેન બનવા આવ્યો હતો. જ્યારે તે અહીં પહોંચ્યો ત્યારે ઘણી લાંબી લાઇન હતી અને તે મુસાફરી કરીને આવ્યો હોવાથી બેટ્સમેનની લાઇનમાં ઉભા રહેવાના બદલે બોલરની લાઇનમાં જતો રહ્યો. આજે મુંબઈ પાસે એક સારો ફાસ્ટ બોલર છે અને હવે તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવા જઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget