શોધખોળ કરો

IPL 2020: UAE રવાના થતા પહેલા જ રાજસ્થાન રોયલ્સ સુધી પહોંચ્યો કોરોના, ફિલ્ડિંગ કોચ સંક્રમિત

બીસીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી એસઓપી મુજબ, દિશાંતને યુએઈમાં 6 દિવસ માટે આઈસોલેટ કરવામાં આવશે અને ટીમના સભ્યોના આ દરમિયાન ત્રણ ટેસ્ટ કરવામાં આવશે. જેમાં નેગિટિવ રિપોર્ટ આવવો જરૂરી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરા વચ્ચે યુએઈમાં આગામી મહિને આયોજિત થઈ જવા રહેલી આઈપીએલ પહેલા રાજસ્થાન રોયલ્સના કેમ્પમાં સંક્રમણની ખબર આવી છે. ટીમના ફિલ્ડિંગ કોચ દિશાંત યાગ્નિક કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને હવે 14 દિવસ સુધી હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન રહેશે. દિશાંત અને રાજસ્થાનની ટીમ બુધવારે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. રાજસ્થાન રોયલ્સે દિશાંતના કોરોના ટેસ્ટને લઈ નિવેદન જાહેર કર્યું. ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું, મુંબઈમાં તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ એકત્ર થતા પહેલા કોરોના ટેસ્ટ કારાવાયો હતો. જેમાં દિશાંતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નિવેદનમાં રાજસ્ન રોયલ્સે જણાવ્યું, ફિલ્ડિંગ કોચ દિશાંત યાગ્નિકનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ટીમના તમામ સભ્યોએ આગામી સપ્તાહે યુએઈ રવાના થતાં પહેલા મુંબઈમાં કેમ્પ કરવાન હતો. ફ્રેન્ચાઇઝીએ બીસીસીઆઈના દિશા નિર્દેશ પ્રમાણે સાવધાનીના ભાગ રૂપે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવાનું કહ્યું હતું.
બીસીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી એસઓપી મુજબ, દિશાંતને યુએઈમાં 6 દિવસ માટે આઈસોલેટ કરવામાં આવશે અને ટીમના સભ્યોના આ દરમિયાન ત્રણ ટેસ્ટ કરવામાં આવશે. જેમાં નેગિટિવ રિપોર્ટ આવવો જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget