શોધખોળ કરો

IPL 2020: સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગ પર નજર રાખશે સ્પોર્ટરાડાર, જાણો વિગત

સ્પોર્ટરાડાર બીસીસીઆઈને સટ્ટાબાજીને લઈ માહિતી આપશે.

નવી દિલ્હીઃ મહિનાઓની અનિશ્ચિતતા બાદ આઈપીએલની 13મી સીઝન આજથી યૂએઈમાં શરૂ થઈ રહી છે. આઈપીએલ ઈતિહાસમાં બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ મેચમાં આજે એક બીજા સામે હશે. બન્ને ટીમ વિજયથી શરૂઆત કરવા માગતી હશે પરંતુ બન્ને માટે રસ્તો એટલો સરળ નથી. IPL 2020માં અનેક ચીજો નવી હશે અને તેમાં એક સ્પોર્ટરાડારની સેવા પણ છે. બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન સટ્ટાબાજી સાથે સંકળાયેલી માહિતીની ભાળ મેળવવા સ્પોર્ટરાડારની સેવા લેશે. સ્પોર્ટરાડાર બીસીસીઆઈને સટ્ટાબાજીને લઈ માહિતી આપશે. ઉપરાંત જરૂર પડવા પર ગુપ્ત તથા અન્ય માહિતીની બોર્ડ જરૂર પડે તો ઉપયોગ કરી શકશે. આંતરરાષ્ટ્રીય ફર્મ ઉન્નત ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરશે અને લીગની અખંડતાની રક્ષા માટે સટ્ટાબાજી પર નજર રાખશે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 28 મુકાબલા રમાયા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 17 જીત મેળવી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 11 વખત વિજેતા બન્યું છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે એક પણ વખત ચેન્નઈને જીતવા દીધું નથી. ફાઈનલમાં આ બંને ટીમો વચ્ચે ત્રણ વખત ટક્કર થઈ છે. જેમાં બે વખત મુંબઈ અને એક વખત ચેન્નઈ વિજેતા બન્યું છે. મેચ આજથી અબુ ધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 7-30 કલાકે શરૂ થશે. કોરોનાને કારણે જોકે આ વખતે આઈપીએલ દર્શકો વગર જ ખાલી સ્ટેડિયમમાં રમાશે. દર્શક હંમેશાથી આઈપીએલનો સૌથી મહત્ત્વનો ભાગ રહ્યા છે એવામાં તેમના વગર આઈપીએલ રમવી અને ટીવી પર જોવું થોડું અજીબ તો જરૂર હશે. જોકે ટીવી પર તેને કોરોડ લોકો દ્વારા જોવાની આશા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ

2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું થશે કનેક્શન?

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 

Hair Care Tips: શિયાળામાં હેર સ્પા કરવું જોઇએ કે નહીં, દૂર કરો આ મૂંઝવણ

બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો

Embed widget