શોધખોળ કરો

વર્લ્ડકપમાં સાવ નહી ચાલેલા આ ખેલાડીને 16 કરોડ રૂપિયા ખર્ચીને રીટેન કરાતાં આશ્ચર્ય, જાણો વિગત

આઈપીએલની તમામ ટીમોમાં મુંબઈ, ચેન્નાઈ અને દિલ્હી એ ત્રણ ટીમે ચાર-ચાર ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો. બાકીની ટીમે ચારથી ઓછા ખેલાડીને રીટેન કર્યા છે.

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેગા હરાજી આ મહિને થવાની છે. આ મેગા હરાજી પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલ ફ્રેન્ચાઈઝી ટીમોને પ્લેયરને રિટેન કરવા મા આપેલી સમયમર્યાદા મંગળવારે પૂરી થઈ હતી. આ મુદત પૂરી થતાં  હવે રિટેન થયેલા અને પડતા મૂકાયેલા ખેલાડીઓની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.

આઈપીએલની તમામ ટીમોમાં મુંબઈ, ચેન્નાઈ અને દિલ્હી એ ત્રણ ટીમે ચાર-ચાર ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો. બાકીની ટીમે ચારથી ઓછા ખેલાડીને રીટેન કર્યા છે. આ પૈકી સૌથી આશ્ચર્યજનક પસંદગી ઋષભ પંતની છે કે જેને દિલ્હીની ટીમે 16 કરોડ રૂપિયા આપીને રીટેન કર્યો છે. તાજેતરમાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પંત સાવ નિષ્ફળ ગો હોવા છતાં તેને આટલી જંગી રકમ અપાઈ તેના કારણે ક્રિકેટ દર્શકો આશ્ચર્યમાં પડી ગયા છે. 

વર્લ્ડકપમાં સાવ નહી ચાલેલા આ ખેલાડીને 16 કરોડ રૂપિયા ખર્ચીને રીટેન કરાતાં આશ્ચર્ય, જાણો વિગત

ઋષભ પંત પર લગાવ્યો દિલ્હીએ દાંવ
આઇપીએલની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પર મોટો દાંવ લગાવ્યો છે. ટીમે રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ અય્યર, રબાડા, રહાણે, અશ્વિન, હેટમેયર જેવા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરીને ઋષભ પંતને રિટેન કર્યો છે. ટીમે ઋષભ પંતને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ટીમે ઋષભ પંત ઉપરાંત અક્ષર પટેલ, પૃથ્વી શૉ, ઓનરિક નોર્ખિયાને પણ રિટેન કર્યા છે.  ઋષભ પંત શરૂઆતથી જ આઇપીએલમાં દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો છે, અને ટીમે તેને સતત રિટેન પણ કર્યો છે. સામાન્ય રીતે તેને દિલ્હી કેપિટલ્સ 15 કરોડ રૂપિયા વાર્ષિક પેકેજ આપે છે, પરંતુ આ વખતે ટીમે તેને 16 કરોડ રૂપિયામાં રિટેનને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. 

ઋષભ પંતની આઇપીએલ કેરિયર
24 વર્ષીય ઋષભ પંત અત્યાર સુધી 84 આઇપીએલ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેને 35.2ની એવરેજ અને 147.5ની સ્ટ્રાઇક રેટથી 2498 રન બનાવ્યા છે. ખાસ વાત છે કે, ગત સિઝનમાં રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં ફ્રેન્ચાઇઝીએ ઋષભ પંતને દિલ્હીની કમાન સોંપી હતી, અને પંતની આગેવાનીમાં ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ક્વાર્ટરફાઇનલ સુધીની સફર પુરી કરી હતી, જોકે, ફાઇનલ સુધી ટીમ ન હતી પહોંચી શકી. પહેલીવાર ટીમની કેપ્ટનશીપ કરતા ઋષભ પંતે ધોનીની ચેન્નાઇ અને રોહિતની મુંબઇ જેવી ટીમોને માત આપી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ

2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન

Embed widget