શોધખોળ કરો

KXIP vs MI: મુંબઈ ઈન્ડિયન્સે પંજાબને 6 વિકેટે હરાવ્યું

ઈન્દોર:  મુંબઈ ઇન્ડિયન્સે ટીમે આઈપીએલ-11ની 34મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને છ વિકેટે પરાજય આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે 57 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ અણનમ 31 રન બનાવ્યા.  ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં પંજાબે છ વિકેટે 174 રન બનાવ્યા હતા અને મુંબઈએ 19 ઓવરમાં ચાર વિકેટે 176 રન બનાવીને ટાર્ગેટ પૂર્ણ કરી લીધો હતો. કિંગ્સ ઈલેવન પંજાબે  મુંબઈ ઇન્ડિયન્સને જીત માટે  175 રનનો ટાર્ગેટ આપ્યો છે. હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ પહેલા બેટિંગ માટે ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 174 રન કર્યા હતા. પંજાબ તરફથી  ક્રિસ ગેઇલ 50 રન બનાવીને આઉટ થયો. ગેઇલે પોતાની ઇનિંગ્સમાં 2 છગ્ગા માર્યા. આ પહેલા મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આઈપીએલ-11નો 34મો મુકાબલો ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મુંબઈએ ટોસ જીતી લીધો છે અને પંજાબ વિરુદ્ધ પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. આ કિંગ્સ ઈલેવન પંજાબનું ઘરેલુ મેદાન છે. આઈપીએલમાં સૌથી નબળી ગણાતી પંજાબે આ વખતે 7માંથી 5 મેચ જીતીને સૌને ચોંકાવી દીધા છે. તેની પાસે ક્રિસ ગેઈલ જેવા તોફાની બેટ્સમેન છે. વર્તમાન આઈપીએલમાં મુંબઈનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું છે. મુંબઈની ટીમ આ સીઝનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નિચલા સ્થાન પર છે. બીજી તરફ પંજાબ આ સીઝનમાં સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. પંજાબ 7માંથી 5 મેચ જીતી ત્રીજા સ્થાન પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget