શોધખોળ કરો

BCCIના આ 2 નિયમો જોઈને વિદેશી ખેલાડીઓ પણ ચોંકી જશે, હવે IPL વધુ મજેદાર બનશે

IPL 2025: અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે IPL ઓક્શનમાં મોટી રકમ મળી હોવા છતાં, વિદેશી ખેલાડીઓ સિઝનની શરૂઆત પહેલા ઈજા અથવા અન્ય સમસ્યાઓનું કારણ આપીને સિઝનમાંથી બહાર થઈ રહ્યા છે.

IPL Auction 2025: IPL મેગા ઓક્શન પહેલા BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે મોટા ફેરફારો કર્યા છે. આ નવા નિયમો બાદ IPL સંપૂર્ણપણે બદલાઈ જશે. BCCIએ વિદેશી ખેલાડીઓ પ્રત્યે કડકતા દર્શાવતા નવા નિયમોને મંજૂરી આપી છે. હવે આ નવા નિયમ બાદ જો કોઈ વિદેશી ખેલાડી મેગા ઓક્શન માટે રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તે હરાજી માટે અયોગ્ય ગણાશે. આવા ખેલાડીઓના નામ હરાજીમાં દેખાશે નહીં અને તેમના પર કોઈ બોલી લગાવવામાં આવશે નહીં.       

હવે વિદેશી ખેલાડીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે      

અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે IPL ઓક્શનમાં મોટી રકમ મળી હોવા છતાં, વિદેશી ખેલાડીઓ સિઝનની શરૂઆત પહેલા ઈજા અથવા અન્ય સમસ્યાઓનું કારણ આપીને સિઝનમાંથી બહાર થઈ રહ્યા છે. આને લઈને આઈપીએલ ટીમોની મુશ્કેલીઓ વધી રહી છે, પરંતુ હવે બીસીસીઆઈએ કડક વલણ અપનાવ્યું છે. હવે જો આઈપીએલની હરાજીમાં કોઈપણ ખેલાડીને ખરીદવામાં આવે છે અને તે પછી તે પોતાનું નામ પાછું ખેંચી લે છે, તો તે ખેલાડી પર 2 સીઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. BCCIના આ નિર્ણય બાદ IPL ટીમો માટે તેમની વધુ સારી રણનીતિ બનાવવી સરળ થઈ જશે.    

તમને જણાવી દઈએ કે તાજેતરમાં BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે મેગા ઓક્શન પહેલા નવા નિયમોની જાહેરાત કરી હતી. IPLની ટીમો મેગા ઓક્શન પહેલા 5 ખેલાડીઓને રિટેન કરી શકશે. આ સિવાય IPL ટીમો પાસે રાઈટ ટુ મેચ કાર્ડ હશે. જેના દ્વારા આઈપીએલની ટીમો પોતાના એક ખેલાડીને હરાજીમાં ફરીથી સામેલ કરી શકશે. આ રીતે ટીમોને તેમના જૂના 6 ખેલાડીઓને પાછા સામેલ કરવાની તક મળશે. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં IPL મેગા હરાજીનું આયોજન કરવામાં આવી શકે છે.          

IPL મેગા ઓક્શન પહેલા BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે મોટા ફેરફારો કર્યા છે. આ નવા નિયમો બાદ IPL સંપૂર્ણપણે બદલાઈ જશે. BCCIએ વિદેશી ખેલાડીઓ પ્રત્યે કડકતા દર્શાવતા નવા નિયમોને મંજૂરી આપી છે.   

આ પણ વાંચો : 3 ઓક્ટોબરથી શરૂ થશે વર્લ્ડ કપ, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનનો મુકાબલો, જાણો સંપૂર્ણ મેચ શિડ્યુલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન

આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો

Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હેવાન શિક્ષકોને કોણ ભણાવશે પાઠ?Hun To Bolish | હું તો બોલીશ | આ ફાફડા જલેબી ખાશો તો બીમાર પડવાનું નક્કી!Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગોAmreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો

રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે

બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો

Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો

Embed widget