શોધખોળ કરો

3 ઓક્ટોબરથી શરૂ થશે વર્લ્ડ કપ, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનનો મુકાબલો, જાણો સંપૂર્ણ મેચ શિડ્યુલ

T20 World Cup 2024 Schedule: વૂમન T20 વર્લ્ડ કપ 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. જાણો ભારત ક્યારે રમશે તેની મેચ અને ક્યારે થશે પાકિસ્તાન સાથે મોટી ટક્કર?

Women T20 World Cup Start Date India Schedule: વૂમન ટી20 વર્લ્ડ કપ 2024 છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચાનો વિષય છે. અગાઉ આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશમાં યોજાવાની હતી, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓના વિરોધ બાદ વર્લ્ડ કપની યજમાની યુએઈને સોંપવામાં આવી હતી. 3 થી 20 ઓક્ટોબર સુધી ચાલનારા વૂમન  વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. અહીં જાણો ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ક્યારે રમશે અને કઈ ટીમો સાથે તેને કયા ગ્રુપમાં રાખવામાં આવી છે.

ભારત ગ્રુપ Aમાં છે

વૂમન  T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે 3 ઓક્ટોબરે રમાશે. આ જ દિવસે બીજી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતને પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે.

ભારતની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સાથે થશે. 6 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન મેગા મેચ ક્રિકેટ જગતને મંત્રમુગ્ધ કરવા આતુર હશે. ટીમ ઈન્ડિયા 9 ઓક્ટોબરે શ્રીલંકા સામે રમશે અને ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે.

4 ઓક્ટોબર – ભારત સામે  ન્યુઝીલેન્ડ

6 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ પાકિસ્તાન

9 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ શ્રીલંકા

13 ઓક્ટોબર - ભારત બનામ ઓસ્ટ્રેલિયા

ભારત ક્યારેય વર્લ્ડ ચેમ્પિયન બન્યું નથી

ભારતીય પુરૂષ ટીમે 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો છે, તેથી મહિલા ટીમ પણ ટ્રોફી જીતવાના ઈરાદા અને  વધેલા મનોબળ સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે પુરૂષ ટીમ બે વખત T20 વર્લ્ડ કપ વિજેતા બની છે, જ્યારે મહિલા ટીમ આજ સુધી ક્યારેય ટૂંકા ફોર્મેટમાં વર્લ્ડ કપ જીતી શકી નથી. મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 8 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયાએ આજ સુધી એક વખત પણ ટ્રોફી નથી જીતી. ભારત પણ માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચ્યું હતુ અને તે તે સમયે તે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું, જે છેલ્લા ત્રણ વખતથી ચેમ્પિયન છે.                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget